1 કાળવ્રત્તાંત 8 : 1 (GUV)
બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહાર;
1 કાળવ્રત્તાંત 8 : 2 (GUV)
ચોથો નોહા ને પાંચમો રાફા થયો.
1 કાળવ્રત્તાંત 8 : 3 (GUV)
બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, (જેનો પુત્ર એહૂદ હતો);
1 કાળવ્રત્તાંત 8 : 4 (GUV)
અબી-શૂઆ, નામાન, અહોઆ;
1 કાળવ્રત્તાંત 8 : 5 (GUV)
શફૂફાન તથા હૂરામ.
1 કાળવ્રત્તાંત 8 : 6 (GUV)
એહૂદના પુત્રો:એ ગેબાના રહેવાસીઓના પિતૃઓનાં કુટુંબના સરદારો હતા. તેઓ તેઓને કેદ કરીને માનાહાથમાં લઈ ગયા.
1 કાળવ્રત્તાંત 8 : 7 (GUV)
નામાન, અહિયા, તથા ગેરા તેઓને તે કેદ પકડી ગયા. તેનાથી યુઝઝા તથા અહિહુદ થયા.
1 કાળવ્રત્તાંત 8 : 8 (GUV)
તેણે તેઓને મોકલી દીધા પછી શાહરાઈમને મોઆબના પ્રદેશમાં સંતાન થયાં. તેની પત્નીઓ હુશીમ તથા બારા હતી.
1 કાળવ્રત્તાંત 8 : 9 (GUV)
તેને તેની પત્ની હોદેશને પેટે યોબાબ, સિબ્યા, મેશા માલ્કામ;
1 કાળવ્રત્તાંત 8 : 10 (GUV)
યેઉસ, શાખ્યા તથા મિર્મા થયા, એ તેના પુત્રો, તેઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદરો હતા.
1 કાળવ્રત્તાંત 8 : 11 (GUV)
હુશીમને પેટે તેને અબિટુબ તથા એલ્પાલ થયા.
1 કાળવ્રત્તાંત 8 : 12 (GUV)
એલ્પાલના પુત્રો:એબેર મિશામ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં.
1 કાળવ્રત્તાંત 8 : 13 (GUV)
બરિયા તથા શેમા, જે આયાલોનના રહેવાસીઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદારો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને નસાડી મૂકયાં.
1 કાળવ્રત્તાંત 8 : 14 (GUV)
આહ્યો, શાશાક તથા યરેમોથ;
1 કાળવ્રત્તાંત 8 : 15 (GUV)
ઝબાદ્યા, અરાદ, એદેર;
1 કાળવ્રત્તાંત 8 : 16 (GUV)
મિખાએલ, યિશ્પા તથા યોહા, એ બરિયાના પુત્રો.
1 કાળવ્રત્તાંત 8 : 17 (GUV)
ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર;
1 કાળવ્રત્તાંત 8 : 18 (GUV)
યિશ્મરાય, યિઝલીઆ તથા યોઆબ, એ એલ્પાલના પુત્રો.
1 કાળવ્રત્તાંત 8 : 19 (GUV)
યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી;
1 કાળવ્રત્તાંત 8 : 20 (GUV)
અલિએનાય, સિલ્લાથય, અલીએલ;
1 કાળવ્રત્તાંત 8 : 21 (GUV)
અદાયા, બરાયા તથા શિમ્રાથ, એ શિમઈના પુત્રો.
1 કાળવ્રત્તાંત 8 : 22 (GUV)
યિશ્પાન, એબેર, અલીએલ;
1 કાળવ્રત્તાંત 8 : 23 (GUV)
આબ્દોન, ઝિખ્રી, હાનાન,
1 કાળવ્રત્તાંત 8 : 24 (GUV)
હનાન્યા, એલામ, આન્થોથિયા.
1 કાળવ્રત્તાંત 8 : 25 (GUV)
યિફદયા તથા પનુએલ એ શાશાકના પુત્રો.
1 કાળવ્રત્તાંત 8 : 26 (GUV)
શામ્શરાય, શહાર્યા, અથાલ્યા.
1 કાળવ્રત્તાંત 8 : 27 (GUV)
યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી, એ યરોહામના પુત્રો.
1 કાળવ્રત્તાંત 8 : 28 (GUV)
એ તેઓનાં પિતૃઓનાં [કુટુંબોના] સરદારો તથા તેમના જમાનાઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 8 : 29 (GUV)
ગિબ્યોનમાં ગિબ્યોનનો પિતા [યેઈએલ] રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
1 કાળવ્રત્તાંત 8 : 30 (GUV)
તેનો જ્યેષ્ઠ પુત્ર આબ્દોન, તથા સૂર, કીશ, બાલ, નાદાબ;
1 કાળવ્રત્તાંત 8 : 31 (GUV)
ગદોર, આહ્યો તથા ઝેખેર હતા.
1 કાળવ્રત્તાંત 8 : 32 (GUV)
મિકલોથથી શિમા થયો. તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 8 : 33 (GUV)
નેરથી કીશ થયો, અને કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શૂઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા.
1 કાળવ્રત્તાંત 8 : 34 (GUV)
યોનાથાનનો પુત્ર મરીબ્બાલ હતો. મરીબ્બાલથી મિખા થયો.
1 કાળવ્રત્તાંત 8 : 35 (GUV)
મિખાના પુત્રો:પિથોન, મેલેખ, તારેઆ, તથા આહાઝ.
1 કાળવ્રત્તાંત 8 : 36 (GUV)
આહાઝથી યહોઆદ્દા થયો. અને યહોઆદ્દાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો.
1 કાળવ્રત્તાંત 8 : 37 (GUV)
મોસાથી બિનઆ થયો. તેનો પુત્ર રાફા હતો, એનો પુત્ર એલાસા, એનો પુત્ર આસેલ.
1 કાળવ્રત્તાંત 8 : 38 (GUV)
આસેલને છ પુત્રો હતા. તેઓના નામ આ છે: આઝીકામ, બોખરુ, એશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન. એ સર્વ આસેલના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 8 : 39 (GUV)
તેના ભાઈ આશેકના પુત્રો:તનો જ્યેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ, ને ત્રીજો અલીફેલેટ.
1 કાળવ્રત્તાંત 8 : 40 (GUV)
ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો, એટલે એકસો પચાસ હતા. એ સર્વ બિન્યામીનનાં વંશના હતાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: